સંવેદન (સાહિત્યિક માસિક)

જનક નાયક દ્વારા સંપાદિત સંવેદન માસિક છેલ્લા એક વર્ષથી પ્રગટ થાય છે. સર્જકો-ભાવકોમાં ખૂબ વખયાયું છે. આમ તો એનું વાર્ષિક લવાજમ રૂ. 180 થાય, પરંતુ સાહિત્યના પ્રચાર-પ્રસાર અર્થે અમે માત્ર રૂ. 50 લવાજમ રાખ્યું છે. વિદેશના ગ્રાહકો માટે લવાજમ રૂ. 450 રાખ્યું છે. સાહિત્યમાં રસરુચિ ધરાવનારે અચૂક સંવેદનનું લવાજમ ભરવું જોઈએ.

9 Responses to સંવેદન (સાહિત્યિક માસિક)

  1. સુરેશ જાની says:

    ગુજરાતી વેબ જગતમાં સ્વાગત ……

  2. ગુજરાતી વેબ જગતમાં સ્વાગત ……

    http://www.bpaindia.org
    http://www.yogaeast.net
    Rajendra M.TRIVEDI,M.D.

  3. આપને ગુજરાતી નેટ જગતમાં આવકારતાં આનંદ થાય છે.

    અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ!

    હરીશ દવે … .. અમદાવાદ

  4. Harish Dave says:

    Welcome! Janak bhai!

    All best wishes to you!

    Harish Dave Ahmedabad

  5. We hope your Blog will enrich Gujarati Net.

    There seems to be a roblem at your site … It does not accept comments.

    All the Best! … Harish Dave Ahmedabad

  6. Mukund says:

    I like story Jatara of Sumant Raval in April issue very much.

  7. Mukund says:

    Story jatara of Sumant Raval is best.

  8. Rajendra Vithlani says:

    SHRI JANAKBHAI,

    Khub khub Abhinandan and a lot of congratulations for entering in the web world.

    I wish your bright success.

    RAJENDRA VITHLANI
    SURAT

  9. its very nice to see you here, uncle…

    welcome to gujarati blogs famlily..!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.